Local Time

  • Timezone: America/New_York
  • Date: Oct 27 2026
  • Time: 11:00 am - 1:00 pm

More Info

Joining Link

Date

Oct 27 2026
Expired!

Time

8:30 pm - 10:30 pm

વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સિરીઝ | ભાગ ૧૫

‘વિકાસના રાહબર’ સાપ્તાહિક વેબિનાર શ્રેણીના ૧૫મા સત્રમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘સેવા રૂરલ’ની કામગીરી અને અનુભવો પર સંવાદ યોજાશે. ૧૯૮૦માં સ્થપાયેલી આ સંસ્થા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સહિત વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમુદાયના જીવનધોરણમાં સુધારો લાવવા માટે કાર્યરત છે.

આ સત્રમાં ‘સેવા રૂરલ’ના પ્રતિનિધિઓ સંસ્થાની સ્થાપના પાછળની પ્રેરણા, તેના કાર્યના મુખ્ય ઉદ્દેશો અને ગ્રામીણ તથા આદિવાસી સમુદાયો સુધી આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ પહોંચાડવાના અનુભવો વિશે પોતાના વિચારો રજૂ કરશે. આ સંવાદ દ્વારા સંસ્થાની કાર્યપદ્ધતિ, સામાજિક પ્રતિબદ્ધતા અને સમુદાયના વિકાસમાં તેની ભૂમિકા સમજવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.