Local Time

  • Timezone: America/New_York
  • Date: Jul 07 2026
  • Time: 11:00 am - 12:00 pm

More Info

Watch Video

Date

Jul 07 2026
Expired!

Time

8:30 pm - 9:30 pm

Labels

On Time

વિકાસના રાહદાર – વેબિનાર શ્રેણી | ભાગ ૧

વિકાસના રાહબર – વેબિનાર-સિરીઝ | ભાગ ૧

વેબિનાર-સિરીઝ વિશે

‘વિકાસના રાહબર’ વેબિનાર-સિરીઝ એ ‘ઇન્હાફ’ (INHAF) અને ‘અમદાવાદ સ્ટડી ઍક્શન ગ્રુપ’ (ASAG) દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાનની પહેલ છે. આ સિરીઝનો હેતુ, ગુજરાત અને દેશભરના સામાજિક વિકાસ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ, કાર્યકરો, સામુદાયિક આગેવાનો અને વિષય-નિષ્ણાતોના અનુભવો, નવીન પ્રયાસો અને શીખને વ્યાપક જનસમાજ સુધી પહોંચાડવાનો છે.

ઉદઘાટન કાર્યક્રમથી શરૂ થતી આ વેબિનાર-સિરીઝમાં સામાજિક વિકાસ, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, પાણી, જીવનનિર્વાહ, માનવ અધિકાર, સ્થાનિક શાસન અને સમુદાય આધારિત વિકાસ જેવા વિવિધ વિષયો પર નિયમિત વેબિનાર યોજાશે. આ પહેલનો ઉદ્દેશ, પરસ્પર સંવાદ, સહભાગિતા અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા વધુ સમાનતાપૂર્ણ, સશક્ત અને ટકાઉ વિકાસ માટે એક મજબૂત નેટવર્ક ઊભું કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.