BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-f1e03cc77d4bbd6bc2cf358dbcb7ed00@inhaf.org
DTSTART:20261124T150000Z
DTEND:20261124T163000Z
DTSTAMP:20261123T155300Z
CREATED:20261123
LAST-MODIFIED:20261123
PRIORITY:5
SEQUENCE:2
TRANSP:OPAQUE
SUMMARY:વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સિરીઝ | ભાગ ૧૮
DESCRIPTION:આ સપ્તાહના ‘વિકાસના રહબર’ વેબિનારમાં ‘જતન’ ટ્રસ્ટ, વડોદરાની સંસ્થાકીય કામગીરી અને યોગદાનનો પરિચય કરાવવામાં આવશે. ‘જતન’ ટ્રસ્ટ છેલ્લા કેટલાંક દાયકાઓથી સજીવ ખેતી, કૃષિમાં ટકાઉ પદ્ધતિઓ અને ખેડૂતોના બીજ અધિકારો માટે કાર્યરત છે.\nવેબિનારમાં ગુજરાતમાં સજીવ ખેતીના વિચારો, સિદ્ધાંતો અને પદ્ધતિઓના વિકાસ તેમજ કૃષિ રસાયણો અને જનીન રૂપાંતરિત (GM) બીજના ઉપયોગ સામેના પ્રયાસોની ચર્ચા કરવામાં આવશે. સાથે જ આદિવાસી વિસ્તારોમાં GM બીજના પ્રસારને રોકવા અને ખેડૂતોના પરંપરાગત બીજ અધિકારોનું સંરક્ષણ કરવા માટે ‘જતન’ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ અને યોગદાન પર પણ પ્રકાશ પાડવામાં આવશે.\nઆ સંવાદમાં કૃષિ ક્ષેત્રે ટકાઉ પરિવર્તન, ખેડૂતોના અધિકારો અને કૃષિ નીતિઓ પર નાગરિક સમાજની ભૂમિકા અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવશે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf-13/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/png:https://www.inhaf.org/wp-content/uploads/2026/11/018-1.png
END:VEVENT
END:VCALENDAR
