BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-e5be35e61264ba3d5c63534a6a3656d7@inhaf.org
DTSTART:20261118T150000Z
DTEND:20261118T160000Z
DTSTAMP:20261118T155200Z
CREATED:20261118
LAST-MODIFIED:20261118
PRIORITY:5
SEQUENCE:1
TRANSP:OPAQUE
SUMMARY:માસિક દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ કાર્યશાળા
DESCRIPTION:માસિક ધર્મ એ સ્ત્રીઓના શરીરમાં થતી એક કુદરતી જૈવિક પ્રક્રિયા છે, છતાં તેની સાથે જોડાયેલી અનેક ગેરમાન્યતાઓ, સંકોચ અને સામાજિક રૂઢિઓ આજે પણ પ્રવર્તે છે. માસિક દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા જાળવવી એ માત્ર વ્યક્તિગત સ્વચ્છતાનો જ નહીં, પરંતુ આરોગ્ય, આત્મસન્માન, સમાનતા અને સશક્તિકરણનો પણ મહત્વપૂર્ણ વિષય છે.\nઆ મુદ્દાઓ અંગે વૈજ્ઞાનિક અને યોગ્ય સમજ વિકસાવવા તેમજ મેન્સ્ટ્રુઅલ કપ જેવા ટકાઉ માસિક સ્વચ્છતાના સાધનો વિશે જાગૃતિ લાવવાના હેતુથી, INHAF અને ASAG દ્વારા ‘વિકાસના રાહબર’ વેબિનાર શ્રેણી અંતર્ગત માસિક દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ ઓનલાઇન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.\nકલાસૂર્ય ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા અત્યાર સુધી દોઢ લાખથી વધુ મહિલાઓ અને કિશોરીઓને માસિક આરોગ્ય, સ્વચ્છતા અને ટકાઉ પ્રથાઓ અંગે તાલીમ આપવામાં આવી છે તથા 90,000થી વધુ મેન્સ્ટ્રુઅલ કપ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે.\nઆ કાર્યશાળામાં કલાસૂર્ય ફાઉન્ડેશનનાં સ્થાપક સંગીતા પટેલ માર્ગદર્શન આપશે. આ ઉપરાંત, માસિક આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાણકારી, મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ, તેની સાથે જોડાયેલી માન્યતાઓ અને સામાન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે, જેથી કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓને યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળી શકે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b8%e0%aa%bf%e0%aa%95-%e0%aa%a6%e0%aa%b0%e0%aa%ae%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a8-%e0%aa%86%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97%e0%ab%8d%e0%aa%af-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/png:https://www.inhaf.org/wp-content/uploads/2026/11/Workshop-1.png
END:VEVENT
END:VCALENDAR
