BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-191595dc11b4d6e54f01504e3aa92f96@inhaf.org
DTSTART:20261117T150000Z
DTEND:20261117T163000Z
DTSTAMP:20261117T130100Z
CREATED:20261117
LAST-MODIFIED:20261117
PRIORITY:5
SEQUENCE:1
TRANSP:OPAQUE
SUMMARY:વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સિરીઝ | ભાગ ૧૭
DESCRIPTION:‘વિકાસના રાહબર’ સાપ્તાહિક વેબિનાર શ્રેણીના ૧૭મા સત્રમાં ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘પ્રકૃતિ ફાઉન્ડેશન’ની કામગીરી અને અનુભવો પર સંવાદ યોજાશે. વર્ષ ૧૯૮૫માં સ્થપાયેલી આ સંસ્થા રાજસ્થાન-ગુજરાત સરહદને અડીને આવેલા આદિવાસી વિસ્તારોમાં કુદરતી સંસાધનોના સંરક્ષણ અને પુનઃસર્જન, આજીવિકા વિકાસ તથા પર્યાવરણના પુનઃસ્થાપન માટે કાર્યરત છે.\nઆ સત્રમાં ‘પ્રકૃતિ ફાઉન્ડેશન’ના પ્રતિનિધિઓ સંસ્થાની સ્થાપના પાછળની પ્રેરણા, તેના કાર્યના મુખ્ય ઉદ્દેશો તથા કુદરતી સંસાધનો આધારિત આજીવિકા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આબોહવા પરિવર્તનનું શમન અને અનુકૂલન જેવા ક્ષેત્રોમાં કરાયેલા પ્રયાસો અને અનુભવો વિશે પોતાના વિચારો રજૂ કરશે. આ સંવાદ દ્વારા આદિવાસી સમુદાયોના વિકાસ, કુદરતી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપન અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા નિર્માણમાં સંસ્થાની ભૂમિકા સમજવાની તક મળશે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf-12/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/png:https://www.inhaf.org/wp-content/uploads/2026/11/017.png
END:VEVENT
END:VCALENDAR
