BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-9455664174358cac2500dec3f80dc833@inhaf.org
DTSTART:20261027T150000Z
DTEND:20261027T170000Z
DTSTAMP:20261027T104400Z
CREATED:20261027
LAST-MODIFIED:20261027
PRIORITY:5
SEQUENCE:1
TRANSP:OPAQUE
SUMMARY:વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સિરીઝ | ભાગ ૧૫
DESCRIPTION:‘વિકાસના રાહબર’ સાપ્તાહિક વેબિનાર શ્રેણીના ૧૫મા સત્રમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘સેવા રૂરલ’ની કામગીરી અને અનુભવો પર સંવાદ યોજાશે. ૧૯૮૦માં સ્થપાયેલી આ સંસ્થા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સહિત વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમુદાયના જીવનધોરણમાં સુધારો લાવવા માટે કાર્યરત છે.\nઆ સત્રમાં ‘સેવા રૂરલ’ના પ્રતિનિધિઓ સંસ્થાની સ્થાપના પાછળની પ્રેરણા, તેના કાર્યના મુખ્ય ઉદ્દેશો અને ગ્રામીણ તથા આદિવાસી સમુદાયો સુધી આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ પહોંચાડવાના અનુભવો વિશે પોતાના વિચારો રજૂ કરશે. આ સંવાદ દ્વારા સંસ્થાની કાર્યપદ્ધતિ, સામાજિક પ્રતિબદ્ધતા અને સમુદાયના વિકાસમાં તેની ભૂમિકા સમજવાની તક મળશે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf-11/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/jpeg:https://www.inhaf.org/wp-content/uploads/2026/10/015.jpg
END:VEVENT
END:VCALENDAR
