BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-7880d7226e872b776d8b9f23975e2a3d@inhaf.org
DTSTART:20260915T150000Z
DTEND:20260915T163000Z
DTSTAMP:20260915T040000Z
CREATED:20260915
LAST-MODIFIED:20260915
PRIORITY:5
SEQUENCE:1
TRANSP:OPAQUE
SUMMARY:વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર-સિરીઝ | ભાગ ૧૧
DESCRIPTION:પર્યાવરણ, સમાજ અને ટકાઉ વિકાસ સાથે જોડાયેલા અનુભવો, વિચારો અને કાર્યને સમજવા માટે ‘વિકાસના રાહબર’ એક સાપ્તાહિક સંવાદ મંચ છે. આ શ્રેણી દ્વારા વિકાસ ક્ષેત્રે કાર્યરત અનુભવી વ્યક્તિઓ, સમુદાય સાથે જોડાયેલા કાર્યકરો અને વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકર્તાઓ સાથે વિચારવિમર્શ કરવામાં આવે છે.\nવેબિનારની આ કડીમાં ‘લોકમિત્રા’ ટ્રસ્ટ અને ગ્રામ્ય વિકાસ, કુદરતી સંસાધનો, કેળવણી તથા સમુદાય સાથે જોડાયેલા તેના કાર્ય પર વિશેષ સંવાદ યોજાશે. ૧૯૮૯થી કાર્યરત ‘લોકમિત્રા’ ટ્રસ્ટે વંચિતતા નિવારણ, સંકટ-રાહત, આરોગ્ય-રાહત અને કુદરતી સંસાધનોના વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.\nઆ સંવાદ દ્વારા વરસાદી પાણી સંગ્રહ માટેની મટકા ટાંકીની ડિઝાઇન, ફીંડલા શરબતની શરૂઆત અને ‘કશાળા’ નામના વૈકલ્પિક કેળવણી કાર્યક્રમ જેવા ‘લોકમિત્રા’ના અનુભવો અને પહેલો વિશે ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા વિકાસલક્ષી પ્રયાસો અને સમુદાયની ભાગીદારીના મહત્વને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે.\nઆ વેબિનાર વિકાસ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ, સંસ્થાઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને ગ્રામ્ય વિકાસ, પર્યાવરણ તથા સમુદાય આધારિત કાર્યમાં રસ ધરાવતા સૌ માટે ઉપયોગી સંવાદનું માધ્યમ બનશે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf-7/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/png:https://www.inhaf.org/wp-content/uploads/2026/09/011.png
END:VEVENT
END:VCALENDAR
