BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-536b08b12d4f3c719bb351eefcf1669f@inhaf.org
DTSTART:20260908T150000Z
DTEND:20260908T163000Z
DTSTAMP:20260907T130000Z
CREATED:20260907
LAST-MODIFIED:20260907
PRIORITY:5
SEQUENCE:1
TRANSP:OPAQUE
SUMMARY:વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર-સિરીઝ | ભાગ ૧૦
DESCRIPTION:પર્યાવરણ, સમાજ અને ટકાઉ વિકાસ સાથે જોડાયેલા અનુભવો, વિચારો અને કાર્યને સમજવા માટે ‘વિકાસના રાહબર’ એક સાપ્તાહિક સંવાદ મંચ છે. આ શ્રેણી દ્વારા વિકાસ ક્ષેત્રે કાર્યરત અનુભવી વ્યક્તિઓ, સમુદાય સાથે જોડાયેલા કાર્યકરો અને વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકર્તાઓ સાથે વિચારવિમર્શ કરવામાં આવે છે.\nવેબિનારની આ કડીમાં ‘ટ્રી વોક્સ’ સામૂહિક જૂથ અને તેના પર્યાવરણ, સમાજ અને જનસહભાગિતા સાથે જોડાયેલા કાર્ય પર વિશેષ સંવાદ યોજાશે. ‘ટ્રી વોક્સ’ પ્રકૃતિ અને વૃક્ષો સાથે લોકોના સંબંધને વધુ ગાઢ બનાવવાના પ્રયત્નો સાથે પર્યાવરણીય જાગૃતિ, નિરીક્ષણ અને સમજણને પ્રોત્સાહન આપે છે.\nઆ સંવાદ દ્વારા વૃક્ષો અને પ્રકૃતિને સમજવાની જરૂરિયાત, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી તથા વ્યક્તિઓ અને સમુદાયોની સક્રિય ભાગીદારીના મહત્વ પર ચર્ચા કરવામાં આવશે.\nઆ વેબિનાર વિકાસ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ, સંસ્થાઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ, પર્યાવરણપ્રેમીઓ અને પ્રકૃતિ તથા સામાજિક પરિવર્તનમાં રસ ધરાવતા સૌ માટે ઉપયોગી સંવાદનું માધ્યમ બનશે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf-6/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/png:https://www.inhaf.org/wp-content/uploads/2026/09/010.png
END:VEVENT
END:VCALENDAR
