BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-336e4fcc43c1194d7bb9c8fc6188e9b3@inhaf.org
DTSTART:20260901T150000Z
DTEND:20260901T163000Z
DTSTAMP:20260831T171100Z
CREATED:20260831
LAST-MODIFIED:20260831
PRIORITY:5
SEQUENCE:1
TRANSP:OPAQUE
SUMMARY:વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર-સિરીઝ | ભાગ ૯
DESCRIPTION:વિકાસના રાહબર સામાજિક વેબિનાર સિરીઝના આ સત્રમાં ગુજરાતની જાણીતી સંસ્થા **‘ઉત્થાન’**ના કાર્ય અને અભિગમ વિશે સંવાદ યોજાશે.\n૧૯૮૧થી ઉત્થાન મહિલાઓ અને કિશોરીઓના સશક્તિકરણ, તેમના હકો અને સંસાધનો સુધી પહોંચ, પાણી વ્યવસ્થાપન તથા ટકાઉ આજીવિકા જેવા મુદ્દાઓ પર કાર્યરત છે. સ્થાનિક સમુદાયો સાથે મળીને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉકેલો વિકસાવવાના ઉત્થાનના પ્રયાસો આ સત્રના કેન્દ્રમાં રહેશે.\nઆ સત્રમાં ઉત્થાનની કાર્યયાત્રા, મહિલા નેતૃત્વ, પાણી અને આજીવિકા સાથે જોડાયેલા પડકારો તેમજ સમુદાય આધારિત વિકાસના અનુભવો અંગે જાણવાની અને સમજવાની તક મળશે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf-5/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/png:https://www.inhaf.org/wp-content/uploads/2026/08/009.png
END:VEVENT
END:VCALENDAR
