BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-de07edeeba9f475c9395959494cd8f64@inhaf.org
DTSTART:20260825T150000Z
DTEND:20260825T163000Z
DTSTAMP:20260824T143000Z
CREATED:20260824
LAST-MODIFIED:20260824
PRIORITY:5
SEQUENCE:3
TRANSP:OPAQUE
SUMMARY:વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર-સિરીઝ | ભાગ ૮
DESCRIPTION:પર્યાવરણ, સામાજિક ન્યાય અને ટકાઉ વિકાસ સાથે જોડાયેલા અનુભવો, વિચારો અને કાર્યને સમજવા માટે ‘વિકાસના રાહબર’ એક સાપ્તાહિક સંવાદ મંચ છે. આ શ્રેણી દ્વારા વિકાસ ક્ષેત્રે કાર્યરત અનુભવી વ્યક્તિઓ અને સમુદાય સાથે જોડાયેલા કાર્યકરો સાથે વિચારવિમર્શ કરવામાં આવે છે.\nવેબિનારની આ કડીમાં ‘પર્યાવરણ મિત્ર’ સંસ્થા અને તેના પર્યાવરણ સંરક્ષણ, જનભાગીદારી અને પર્યાવરણીય જાગૃતિ માટેના પ્રયાસો પર વિશેષ સંવાદ યોજાશે. ‘પર્યાવરણ મિત્ર’ લોકોની સહભાગિતા દ્વારા પર્યાવરણ-પ્રબંધનને સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે અને પર્યાવરણ સુરક્ષા સાથે માનવ અધિકાર, સામાજિક ન્યાય તથા સામાજિક-લિંગ સમાનતાના મુદ્દાઓને પણ મહત્વ આપે છે.\nઆ વેબિનાર વિકાસ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ, સંસ્થાઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ તથા સામાજિક પરિવર્તનમાં રસ ધરાવતા સૌ માટે ઉપયોગી સંવાદનું માધ્યમ બનશે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf-3/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/png:https://www.inhaf.org/wp-content/uploads/2026/08/008.png
END:VEVENT
END:VCALENDAR
