BEGIN:VCALENDAR
VERSION:2.0
METHOD:PUBLISH
CALSCALE:GREGORIAN
PRODID:-//WordPress - MECv6.6.6//EN
X-ORIGINAL-URL:https://www.inhaf.org/
X-WR-CALNAME:INHAF Habitat Forum India
X-WR-CALDESC:Habitat Forum
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-PUBLISHED-TTL:PT1H
X-MS-OLK-FORCEINSPECTOROPEN:TRUE
BEGIN:VEVENT
CLASS:PUBLIC
UID:MEC-58be687cd9a13d7776b1918f57243b35@inhaf.org
DTSTART:20260707T150000Z
DTEND:20260707T160000Z
DTSTAMP:20260706T123300Z
CREATED:20260706
LAST-MODIFIED:20260714
PRIORITY:5
SEQUENCE:3
TRANSP:OPAQUE
SUMMARY:વિકાસના રાહદાર – વેબિનાર શ્રેણી | ભાગ ૧
DESCRIPTION:વિકાસના રાહબર – વેબિનાર-સિરીઝ | ભાગ ૧\nવેબિનાર-સિરીઝ વિશે\n‘વિકાસના રાહબર’ વેબિનાર-સિરીઝ એ ‘ઇન્હાફ’ (INHAF) અને ‘અમદાવાદ સ્ટડી ઍક્શન ગ્રુપ’ (ASAG) દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાનની પહેલ છે. આ સિરીઝનો હેતુ, ગુજરાત અને દેશભરના સામાજિક વિકાસ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ, કાર્યકરો, સામુદાયિક આગેવાનો અને વિષય-નિષ્ણાતોના અનુભવો, નવીન પ્રયાસો અને શીખને વ્યાપક જનસમાજ સુધી પહોંચાડવાનો છે.\nઉદઘાટન કાર્યક્રમથી શરૂ થતી આ વેબિનાર-સિરીઝમાં સામાજિક વિકાસ, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, પાણી, જીવનનિર્વાહ, માનવ અધિકાર, સ્થાનિક શાસન અને સમુદાય આધારિત વિકાસ જેવા વિવિધ વિષયો પર નિયમિત વેબિનાર યોજાશે. આ પહેલનો ઉદ્દેશ, પરસ્પર સંવાદ, સહભાગિતા અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા વધુ સમાનતાપૂર્ણ, સશક્ત અને ટકાઉ વિકાસ માટે એક મજબૂત નેટવર્ક ઊભું કરવાનો છે.\n
URL:https://www.inhaf.org/webinar/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%ab%87%e0%aa%ac%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0/
CATEGORIES:Gujarati Webinar
ATTACH;FMTTYPE=image/jpeg:https://www.inhaf.org/wp-content/uploads/2026/07/Poster-20-x-12-inch-scaled.jpg
END:VEVENT
END:VCALENDAR
